¡Sorpréndeme!

શિવસેના સાંસદ સંજય રાઉતની અટકાયત| ગુજરાતમાં NIAનું મેગા ઑપરેશન

2022-07-31 250 Dailymotion

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી સંગઠન ISISની ગતિવિધિઓ સંબંધિત એક કેસમાં રવિવારે ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં સાગમટે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી કેન્દ્રીય એજન્સીઓ ગુજરાતને ઘમરોળી રહી છે. જેમાં સુરત, અમદાવાદ, ભરૂચ અને નવસારીમાં NIA, ATS તેમજ સેન્ટ્રલ આઈબીની ટીમોએ મેગા સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.